મહારાષ્ટ્ર: નાસિકમાં 'ગોલ્ડન મોદક'નું વેચાણ, કિંમત જાણીને ચોંકી જશો. આ મોદક ₹20,000 પ્રતિ કિલોના ભાવે વેચાયા.
Published on: 31st August, 2025
ગણેશ ઉત્સવમાં નાસિકની એક દુકાનમાં 'ગોલ્ડન મોદક' ₹20,000/કિલોના ભાવે વેચાયા. નાસિકમાં ગણેશ ચતુર્થીની વિશેષ ઉજવણી થાય છે. ભક્તો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના મોદક બનાવે છે. રાજકોટમાં પણ સોનાના વરખવાળા મોદક તૈયાર કરાયા હતા, જે ₹12,000 પ્રતિ કિલોના ભાવે વેચાયા. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવાય છે.

Published on: August 31, 2025