Dahod News: ભારે વરસાદથી પાટાડુંગરી ડેમ ઓવરફ્લો, લીમડી-સીમલીયા કોઝ વે ગરકાવ થતા જનજીવન પ્રભાવિત.
Dahod News: ભારે વરસાદથી પાટાડુંગરી ડેમ ઓવરફ્લો, લીમડી-સીમલીયા કોઝ વે ગરકાવ થતા જનજીવન પ્રભાવિત.
Published on: 31st August, 2025

Dahodમાં ભારે વરસાદથી પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા. લીમડીથી સીમલીયા જતો કોઝ વે પાણીમાં ગરકાવ થયો. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા અને રસ્તા બંધ થતા ગામ સંપર્ક વિહોણા થયા. ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી, જ્યારે લીમખેડાની હડફ નદી બે કાંઠે વહેતી થઈ.