રવિયાના રાજેશની 14 વર્ષની મહેનત રંગ લાવી, CONDUCTORની પરીક્ષામાં મળી સફળતા: પિતાનું સપનું થયું સાકાર.
રવિયાના રાજેશની 14 વર્ષની મહેનત રંગ લાવી, CONDUCTORની પરીક્ષામાં મળી સફળતા: પિતાનું સપનું થયું સાકાર.
Published on: 04th August, 2025

ધાનેરાના રવિયા ગામના અનાથ રાજેશ, પિતાનું સપનું પૂરું કરવા 14 વર્ષ સંઘર્ષ કરી, વર્ષ 2025માં 34 વર્ષની ઉંમરે CONDUCTORની પરીક્ષા પાસ કરી. માતા-પિતાના નિધન બાદ સુરતમાં જોબ શરૂ કરી, પરંતુ હિંમત ન હારી. લોકોના મેણા ટોણા સહન કર્યા, પરિવારે હિંમત આપી અને આખરે રાજેશે સફળતા મેળવી.