પંચમહાલ હાલોલમાં આભ ફાટ્યું: 6 કલાકમાં 9 ઈંચ વરસાદ, જળબંબાકાર અને ઉમરેઠમાં ધોધમાર વરસાદ.
Published on: 30th August, 2025
Panchmahal Rain Updates: ગુજરાતમાં ભાદરવાની શરૂઆતથી મેઘરાજા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ. હાલોલમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો ગરકાવ થયા.
પંચમહાલ હાલોલમાં આભ ફાટ્યું: 6 કલાકમાં 9 ઈંચ વરસાદ, જળબંબાકાર અને ઉમરેઠમાં ધોધમાર વરસાદ.

Panchmahal Rain Updates: ગુજરાતમાં ભાદરવાની શરૂઆતથી મેઘરાજા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ. હાલોલમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો ગરકાવ થયા.
Published on: August 30, 2025
Published on: 01st September, 2025