મોરબી: નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી, મેડલ વિજેતાઓનું સન્માન, ખેલ મહાકુંભ 2025-26 રજિસ્ટ્રેશન શરૂ.
મોરબી: નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી, મેડલ વિજેતાઓનું સન્માન, ખેલ મહાકુંભ 2025-26 રજિસ્ટ્રેશન શરૂ.
Published on: 30th August, 2025

મોરબીમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં થઈ. મેજર ધ્યાનચંદને પુષ્પાંજલિ અપાઈ અને રાષ્ટ્રીય મેડલ વિજેતાઓનું સન્માન થયું. હોકી, કબડ્ડી અને ટેકવેન્ડો જેવી રમતો યોજાઈ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે ખેલ મહાકુંભ 2025-26 માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું, જેનો ઉદ્દેશ 'હમ ફિટ તો ઇન્ડિયા ફિટ' અને 'મેદસ્વીતા મુક્ત ગુજરાત' મિશનને પ્રોત્સાહન આપવાનો છે.