બનાસકાંઠા પોલીસની કાર્યવાહી: ₹2.18 કરોડના નશીલા પદાર્થો અને 7679 પ્રતિબંધિત TABLETનો નાશ.
બનાસકાંઠા પોલીસની કાર્યવાહી: ₹2.18 કરોડના નશીલા પદાર્થો અને 7679 પ્રતિબંધિત TABLETનો નાશ.
Published on: 30th August, 2025

બનાસકાંઠા પોલીસે ₹2.18 કરોડના ગાંજો, ચરસ, MD ડ્રગ્સ સહિત 2627 KG નશીલા પદાર્થો અને 7679 પ્રતિબંધિત TABLETનો ભચાઉ ખાતે નાશ કર્યો. આ કાર્યવાહી 25 NDPS કેસ અંતર્ગત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી, જે નશીલા પદાર્થોના વેચાણ સામે કડક સંદેશ છે.