સફળ સર્જરી: માતાના ગર્ભાશયમાંથી મોટી ગાંઠ સફળતાપૂર્વક દૂર કરાઈ.
Published on: 28th July, 2025
મુંબઈ: નારાયણા હેલ્થ એસઆરસીસી ચિલ્ડ્રન્સ હોસ્પિટલે 13 સેમી ફાઈબ્રોઈડ સાથે 37 વર્ષીય મહિલાનું સફળતાપૂર્વક સીઝેરિયન સેકશન (LSCS) કર્યું. હોસ્પિટલની ટીમે કુશળતાથી પ્રસૂતિ કરી. મહિલાએ લગ્નના આઠ વર્ષ પછી પ્રથમ વખત ગર્ભધારણ કર્યો હતો, પરંતુ સ્કેનમાં મોટી ફાઈબ્રોઈડ જોવા મળી. ડો. કેકિન ગાલાની આગેવાની હેઠળ સર્જરી સફળ રહી અને 72 કલાકમાં મહિલાને રજા અપાઈ.

Published on: July 28, 2025