જામનગર જીલ્લાના લાલપુર તાલુકામા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરવમા આવ્યુ
જામનગર જીલ્લાના લાલપુર તાલુકામા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરવમા આવ્યુ
Published on: 23rd February, 2026

હિન્દુ સંમેલન સમિતિ-લાલપુર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં લાલપુરમાં 152 બોટલ રક્તની એકત્ર કરવામાં આવી. જેમા લાલપુરના ભાઈઓ બહેનો અને યુવા વર્ગોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.