7% વળતરની લાલચે ભાવનગરના ઠગોએ 4.20 કરોડ ભેગા કર્યા, છેતરપિંડી કરનાર બે માંથી એક ઝડપાયો.
7% વળતરની લાલચે ભાવનગરના ઠગોએ 4.20 કરોડ ભેગા કર્યા, છેતરપિંડી કરનાર બે માંથી એક ઝડપાયો.
Published on: 23rd February, 2026

ભાવનગરમાં "DWIJA ફાઈનાન્સ્યલ સોલ્યુશન" ખોલી 7% વળતરની લાલચ આપી 4.20 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી થઈ. CID ક્રાઈમે એક આરોપીની ધરપકડ કરી, રિમાન્ડ મેળવ્યા. માતા-પુત્ર સહિત 41 લોકો ફસાયા. DWIJA FINANACIAL SOLUTIONS ના નામે ઠગાઈ આચરી. ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી.