પાંચ જિલ્લામાં યલો એલર્ટ અને ભરૂચમાં માવઠું: વરસાદી ઝાપટાં અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ.
પાંચ જિલ્લામાં યલો એલર્ટ અને ભરૂચમાં માવઠું: વરસાદી ઝાપટાં અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ.
Published on: 23rd February, 2026

20 ફેબ્રુઆરીના કમોસમી વરસાદ બાદ આજે ભરૂચમાં પલટો; ખેડૂતોની ચિંતા વધી. હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ અને હળવા વરસાદની આગાહી. આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે.