રાજકોટમાં ઐતિહાસિક મેગા ડિમોલિશન: જંગલેશ્વરના 1400થી વધુ મકાનો તોડાશે, આખું શહેર 'નો ફ્લાય ઝોન'.
રાજકોટમાં ઐતિહાસિક મેગા ડિમોલિશન: જંગલેશ્વરના 1400થી વધુ મકાનો તોડાશે, આખું શહેર 'નો ફ્લાય ઝોન'.
Published on: 23rd February, 2026

રાજકોટમાં RMC દ્વારા જંગલેશ્વરમાં સૌથી મોટું "Demolition Operation" હાથ ધરાશે. દાયકાઓથી ગેરકાયદેસર બાંધકામ થયેલા 1489 મકાનો તોડી પડાશે. સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ.