સુરતમાં બ્યુબેલા જ્વેલર્સમાં 12.26 લાખની ચોરી, પોલીસ તપાસ ચાલુ.
સુરતમાં બ્યુબેલા જ્વેલર્સમાં 12.26 લાખની ચોરી, પોલીસ તપાસ ચાલુ.
Published on: 23rd February, 2026

સુરતના કતારગામમાં આવેલ બ્યુબેલા જ્વેલર્સમાં 12.26 લાખની ચોરી થઈ જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડનો સમાવેશ થાય છે. CCTV ફૂટેજમાં ચોર કેદ થયો છે, સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરે મોઢે રૂમાલ બાંધ્યો હતો અને તે ઉઘાડા પગે દુકાનમાં પ્રવેશ્યો હતો.