સુરતની  મોડેલિંગ કરતી યુવતીને એસિડ એટેકની ધમકી, સોશિયલ મીડિયામાં અભદ્ર ફોટા મુકાયા.
સુરતની મોડેલિંગ કરતી યુવતીને એસિડ એટેકની ધમકી, સોશિયલ મીડિયામાં અભદ્ર ફોટા મુકાયા.
Published on: 23rd February, 2026

સુરતની મોડેલિંગ કરતી યુવતીને તેના પૂર્વ પ્રેમી સાથે વિખવાદ બાદ, બીકીનીવાળા અશ્લીલ ફોટા Instagram પર મૂકી એસિડ એટેકની ધમકી મળી. 2018માં મિતેશ જૈન સાથે પ્રેમસંબંધ હતો, ત્યારબાદ બળાત્કારની ફરિયાદ થઈ હતી. મિતેશે ફેક આઈડીથી પરેશાન કરી, ડુમસમાં ફાયરિંગ પણ કર્યું હતું. જુલાઈ ૨૦૨૫માં કારને આગ ચાંપી અને પછી એસિડ એટેકની ધમકી આપી.