સાવરકુંડલાના દેતડમાં દારૂબંધીની માંગ સાથે ગ્રામજનોનો પોલીસ સ્ટેશને ઘેરાવ અને મહિલાઓની ઉગ્ર રજૂઆત.
સાવરકુંડલાના દેતડમાં દારૂબંધીની માંગ સાથે ગ્રામજનોનો પોલીસ સ્ટેશને ઘેરાવ અને મહિલાઓની ઉગ્ર રજૂઆત.
Published on: 23rd February, 2026

અમરેલીના સાવરકુંડલાના દેતડ ગામમાં દારૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. જેમાં સરપંચ અને મહિલાઓએ દારૂબંધી માટે રજૂઆત કરી, પોલીસે ખાતરી આપી. ગ્રામજનોએ બુટલેગરો સામે કાર્યવાહીની માંગ કરી, 24 કલાકમાં દારૂનું વેચાણ બંધ કરાવવા લેખિત રજૂઆત કરી. મહિલાઓએ દારૂ પીધેલા લોકો દ્વારા છેડતીની ફરિયાદ કરી. આ બાબતે ઠાકોરસેનાના ઉપાધ્યક્ષે પણ રજૂઆત કરી 24 કલાકમાં દારૂબંધીની માંગ કરી.