સુરતના પાંડેસરા પોલીસે યુવકને માર મારી પૈસા પડાવ્યાનો આક્ષેપ
સુરતના પાંડેસરા પોલીસે યુવકને માર મારી પૈસા પડાવ્યાનો આક્ષેપ
Published on: 23rd February, 2026

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં યુવકને માર મારવાનો અને રૂપિયા પડાવવાનો આક્ષેપ થયો છે. પતિ-પત્નીના ઝઘડામાં પોલીસે સમાધાન બાદ પણ યુવકને રોકી માર માર્યો અને 600 રૂપિયા પડાવ્યાનો આરોપ છે. યુવકને ગંભીર ઈજા થતા તે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, ઉચ્ચ સ્તરે તપાસની માંગ.