સુરત ન્યૂઝ: ભેસ્તાનમાં મારામારી કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી.
સુરત ન્યૂઝ: ભેસ્તાનમાં મારામારી કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી.
Published on: 23rd February, 2026

સુરતના ભેસ્તાનમાં SMC આવાસમાં મારામારી થતાં, પોલીસે કાર્યવાહી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી. આરોપીઓએ જાહેરમાં માફી માંગી અને આવી ઘટના ફરી નહિં કરે તેવું જણાવ્યું. પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.