BJP સાંસદ મનસુખ વસાવાએ CMને આદિવાસી વિસ્તારની વ્યવસ્થા બાબતે પત્ર લખી રજૂઆત કરી.
BJP સાંસદ મનસુખ વસાવાએ CMને આદિવાસી વિસ્તારની વ્યવસ્થા બાબતે પત્ર લખી રજૂઆત કરી.
Published on: 23rd February, 2026

BJP સાંસદ મનસુખ વસાવાએ CMને પત્ર લખી આદિવાસી વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થાના અભાવ અંગે રજૂઆત કરી. તેમણે દેવમોગરા મંદિરના ડેવલપમેન્ટને લઈ અભિનંદન પાઠવ્યા અને ગંગાપુર ડેમની માગણી ન સ્વીકારાતા નારાજગી વ્યક્ત કરી. નર્મદા યોજનાનું પાણી પૂરતું મળે, ખેડૂતોને સિંચાઈમાં લાભ થાય તેવી માંગણી કરી, દાહોદ છોટાઉદેપુર જિલ્લાને આવરી લેવા બદલ સરકારને અભિનંદન આપ્યા, પરંતુ નર્મદાના વિસ્તારો માટે પણ આયોજન કરવા જણાવ્યું.