વડોદરા: અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક મળતા પોલીસ ચોંકી; એક્સટેંશન માટે રેલવેકર્મીએ જ આ કૃત્ય કર્યું.
વડોદરા: અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક મળતા પોલીસ ચોંકી; એક્સટેંશન માટે રેલવેકર્મીએ જ આ કૃત્ય કર્યું.
Published on: 23rd February, 2026

અનગઢ પાસે રેલ્વે ટ્રેક પર વિસ્ફોટક મળવાનો ઘટસ્ફોટ: રેલવે પોલીસના કર્મચારીએ નોકરીનું એક્સટેંશન મેળવવા માટે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂક્યો. Crime Branch એ 47 વર્ષીય આરોપી મુસ્તાકની ધરપકડ કરી, જેણે લગ્ન પ્રસંગમાંથી 'કોલ્ડ પાયરો' મેળવ્યા હતા. પોલીસને તેની શંકાસ્પદ હિલચાલથી શંકા ગઈ હતી.