રાજકોટ જંગલેશ્વર ડિમોલીશન: આજી નદી કાંઠે આઝાદી સમયથી વસવાટ, 312 કરોડની જમીન ખુલ્લી થશે.
રાજકોટ જંગલેશ્વર ડિમોલીશન: આજી નદી કાંઠે આઝાદી સમયથી વસવાટ, 312 કરોડની જમીન ખુલ્લી થશે.
Published on: 23rd February, 2026

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલીશનથી 87000 ચો.મી જમીન ખાલી કરાશે, જેની કિંમત અંદાજે 312 કરોડ છે. આજી નદી કાંઠે 70 વર્ષથી દબાણો હતા, જેને દૂર કરવા નોટિસ અપાઈ હતી. Riverfront અને ટીપી યોજના હેઠળ મકાનો હટાવવાનો નિર્ણય લેવાયો. 2007થી કાર્યવાહી શરૂ થઈ, દબાણગ્રસ્તોને આવાસ ફાળવાયા, અને હવે JCB તથા ટ્રેક્ટરથી મેગા ડિમોલિશન શરૂ કરાયું છે.