રાજકોટના જંગલેશ્વરમાં સૂરજ ઉગતાની સાથે બુલડોઝરવાળી શરૂ, અધિકારીઓ droneથી નજર રાખી રહ્યા છે.
રાજકોટના જંગલેશ્વરમાં સૂરજ ઉગતાની સાથે બુલડોઝરવાળી શરૂ, અધિકારીઓ droneથી નજર રાખી રહ્યા છે.
Published on: 23rd February, 2026

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન શરૂ, જેમાં 2500થી વધુ પોલીસકર્મીઓ અને 700 મનપા કર્મચારીઓ હાજર છે. 21 JCB અને 2 હિટાચી મશીનથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરાઈ રહ્યા છે. Droneથી નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત મહિલાઓએ આશરો છીનવાયાની વાત કરી. સ્થિતિ તંગ છે, પણ નિયંત્રણમાં છે. PGVCL અને ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડબાય પર છે.