ધ્રાંગધ્રામાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર દુકાનદાર ઝડપાયો, માનવતા શર્મસાર થઈ.
ધ્રાંગધ્રામાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર દુકાનદાર ઝડપાયો, માનવતા શર્મસાર થઈ.
Published on: 23rd February, 2026

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 9 વર્ષની બાળકી સાથે દુકાનદારે શારીરિક અડપલા કર્યા. પોલીસે આરોપી લક્ષ્મણ ચોરસિયાને ઝડપી લીધો છે. બાળકી દુકાને સામાન લેવા ગઈ ત્યારે આ ઘટના બની. પરિવારે પોલીસને જાણ કરતા આરોપીની ધરપકડ થઈ અને POCSO હેઠળ કાર્યવાહી થઈ.