ભરુચ, અમદાવાદ સહિત કમોસમી વરસાદ અને ઠંડા પવનથી વાતાવરણ ઠંડુગાર બન્યું.
ભરુચ, અમદાવાદ સહિત કમોસમી વરસાદ અને ઠંડા પવનથી વાતાવરણ ઠંડુગાર બન્યું.
Published on: 23rd February, 2026

રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો, ભરૂચ અને અમદાવાદમાં કમોસમી વરસાદ. ઉનાળાની શરૂઆતમાં વરસાદથી ખેડૂતો ચિંતિત, કેરી સહિત પાકોને નુકસાનની ભીતિ. હવામાન વિભાગની આગામી ત્રણ કલાકમાં કમોસમી વરસાદની આગાહી અને અમદાવાદમાં ઝરમર વરસાદી છાંટા પડ્યા.