સુરેન્દ્રનગર: પાણી માટે વલખાં, રજૂઆતો છતાં કામગીરી નહીં, હાઇવે ચક્કાજામની ચીમકી.
સુરેન્દ્રનગર: પાણી માટે વલખાં, રજૂઆતો છતાં કામગીરી નહીં, હાઇવે ચક્કાજામની ચીમકી.
Published on: 23rd February, 2026

સુરેન્દ્રનગરના વઢવાણમાં દસ દિવસથી પાણી ન મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોળીપરા, નવા દરવાજા જેવા વિસ્તારોમાં પાણીની સમસ્યા છે, અને તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. લોકોએ પાણી વિતરણ શરૂ ન થાય તો સુરેન્દ્રનગર-ધંધુકા Highway પર ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.