Halvad: કડિયાણા પાસે Eeco કેનાલમાં ખાબકી, ચાલક બચ્યો.
Halvad: કડિયાણા પાસે Eeco કેનાલમાં ખાબકી, ચાલક બચ્યો.
Published on: 04th August, 2025

હળવદ નજીક Eeco કાર નર્મદા કેનાલમાં પલટી મારી, બાઇક ચાલકને બચાવવા જતા બની ઘટના. અમરેલીના સાજીદભાઈ ઝીંગા ભરી વાંકાનેર જતા હતા ત્યારે કડિયાણા ગામ પાસે આ બનાવ બન્યો. આજુબાજુના લોકોએ તાત્કાલિક ચાલકને બચાવી લીધો અને ક્રેન દ્વારા કારને બહાર કઢાઈ.