ગુજરાતમાં મેઘતાંડવ: 17 ફોરવ્હીલ ડૂબી, હિટાચીમાં નદી પાર, અમદાવાદ એરપોર્ટ પાસે પાણી ભરાયાના ટોપ VIDEO.
ગુજરાતમાં મેઘતાંડવ: 17 ફોરવ્હીલ ડૂબી, હિટાચીમાં નદી પાર, અમદાવાદ એરપોર્ટ પાસે પાણી ભરાયાના ટોપ VIDEO.
Published on: 30th August, 2025

ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં 17 કાર ડૂબી ગઈ, જ્યારે અરવલ્લી, ભાવનગર અને ગીર ગઢડાના ડેમ ઓવરફ્લો થયા છે. અંકલેશ્વરમાં એક બાળક અને તાપીમાં એક મહિલાનું ડૂબી જવાથી મોત થયું છે. પંચમહાલમાં ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું અને અરવલ્લીમાં સ્થાનિકોએ પદયાત્રીઓને મદદ કરી. અમદાવાદ એરપોર્ટ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી થઈ. વધુ VIDEO માટે દિવ્ય ભાસ્કર એપ સાથે જોડાયેલા રહો.