ઉમરેઠમાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ; નીચાણવાળા વિસ્તારો અને HIGHWAY પર પાણી ભરાયા.
Published on: 30th August, 2025
આણંદ જિલ્લાના ઉમરેઠમાં આજે સવારે ભારે વરસાદ થયો. બે કલાકમાં 110 mm (સાડા ચાર ઈંચ) વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને ઉમરેઠ બસ સ્ટેન્ડથી લાલ દરવાજા થઈ ઓડ ચોકડી સુધીના HIGHWAY પર પાણી ભરાયાં. વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી. છેલ્લા ત્રણ દિવસથી આણંદ જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે.

Published on: August 30, 2025