પહેલાં મોદી અને પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી, જેના કારણે અનેક અટકળો ચાલી રહી છે.
પહેલાં મોદી અને પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી, જેના કારણે અનેક અટકળો ચાલી રહી છે.
Published on: 04th August, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય અસ્પષ્ટ છે, પરંતુ ટ્રમ્પના ટેરિફ(Tariff), ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને બિહાર મુદ્દે વિપક્ષના વિવાદ વચ્ચે યોજાઇ હોવાથી અનેક અટકળો થઈ રહી છે. આ મુલાકાત અચાનક યોજાઇ હતી.