ભાવનગરના વિઠ્ઠલવાડીમાં હીરાના કારખાનામાં આગ
ભાવનગરના વિઠ્ઠલવાડીમાં હીરાના કારખાનામાં આગ
Published on: 30th August, 2025

ભાવનગરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં દર્શન જેમ્સમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી પાવડર છાંટી આગ બુઝાવી. CPU માંથી ધુમાડો નીકળતો હતો. ફાયર વિભાગે કોમ્પ્યુટર બંધ કરી DCP પાવડર છાંટ્યો અને એક્ઝોસ્ટ ફેનથી ધુમાડો કાઢ્યો. એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી, કોઈ જાનહાની થઈ નથી.