ટ્રિબ્યુનલનો આદેશ: બાઈકની અડફેટે મૃત્યુ પામેલાના પરિવારને રૂ. 23.9 લાખની ભરપાઈ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો.
Published on: 28th July, 2025
થાણે જિલ્લાના મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે 2021માં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને રૂ. 23.9 લાખની ભરપાઈ ચૂકવવા આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલના સભ્ય આર વી મોહિતેએ બાઈક સવાર અને વીમા કંપનીને ભરપાઈ ચૂકવવા જણાવ્યું છે. એડવોકેટ એસ એલ માનેએ જણાવ્યું કે પાલઘરમાં 55 વર્ષીય વસંત પાટીલને બાઈક સવારે ટક્કર મારી હતી, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Published on: July 28, 2025