BAPS સંસ્થાના વરિષ્ઠ સંત આચાર્ય સ્વામીનું નિધન, જેમણે નવસારીમાં 25 વર્ષ સેવા કરી અને PM મોદી સાથે RSSમાં કામ કર્યું.
Published on: 03rd August, 2025
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત નરેન્દ્ર પ્રસાદ સ્વામી (આચાર્ય સ્વામી)નું નિધન થયું. તેઓ 75 વર્ષના હતા અને નવસારી BAPS સંસ્થામાં 25 વર્ષથી સત્સંગની પ્રવૃત્તિ કરતા હતા. યુવાવસ્થામાં તેમણે PM નરેન્દ્ર મોદી સાથે RSSમાં પણ કાર્ય કર્યું હતું. દક્ષિણ ગુજરાતમાં BAPSના પ્રચારમાં તેમનો અમૂલ્ય ફાળો હતો. આદિવાસી વિસ્તારમાં કુરિવાજો દૂર કરવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના અંતિમ સંસ્કાર ધારાગીરી પાસે અક્ષરવાડીમાં થશે.

Published on: August 03, 2025