સાવધાન: મહી અને સાબરમતી નદીમાં પાણી છોડાતા 39 ગામોને ALERT કરાયા.
Published on: 28th July, 2025
સાબરમતી નદીના Vasna Barrage માંથી 8698 ક્યુસેક્સ પાણી છોડાયું. તારાપુર, ખંભાતના નદી કાંઠા વિસ્તારમાં અસર થશે. વણાંકબોરી વિયર પરથી 5530 ક્યુસેક પ્રવાહ પસાર થઈ રહ્યો છે. પાનમ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે. Anand જિલ્લાના તારાપુર તાલુકાના 11 ગામો તથા ખંભાત તાલુકાના 2 નદી કાંઠા ગ્રામ્ય વિસ્તારોને અસર થશે.

Published on: July 28, 2025