વાલિયા-વાડી માર્ગે કિમ નદીમાં Poklane ગરક્યું, ડાઈવર્ઝનની મરામત વખતે પલટી ખાઈ જતા ચાલક બચ્યો.
વાલિયા-વાડી માર્ગે કિમ નદીમાં Poklane ગરક્યું, ડાઈવર્ઝનની મરામત વખતે પલટી ખાઈ જતા ચાલક બચ્યો.
Published on: 30th August, 2025

ભરૂચના વાલિયા-વાડી માર્ગ પર કિમ નદીના ડાઈવર્ઝનની મરામત દરમિયાન Poklane મશીન પલટી ગયું. ગુરુવારે રાત્રે ડાઈવર્ઝન ધોવાઈ જતા મરામત ચાલુ હતી, ત્યારે આ ઘટના બની. સદનસીબે, Poklaneના ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકો અને અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવીને મશીનને બહાર કાઢ્યું.