શરદ કેળકરને દોઢ દશકા પછી TV યાદ આવ્યું.
શરદ કેળકરને દોઢ દશકા પછી TV યાદ આવ્યું.
Published on: 01st August, 2025

અભિનેતા શરદ કેળકર વર્ષ 2010 પછી નાના પડદાથી દૂર રહ્યા હતા, પરંતુ હવે તેઓ ફરી TV પર દેખાશે. તેઓ કહે છે કે તેઓ ઈરાદાપૂર્વક દૂર નહોતા રહ્યા, પરંતુ હવે કામ કરી શકશે. શરદ કેળકર ફિલ્મો અને OTT પર પણ કામ કરે છે.