બાળકો મોબાઇલમાં શું જુએ છે?: જાગૃત થાઓ અને તમારાં બાળકોને ડિજિટલ વિશ્વના જોખમોથી બચાવો!.
બાળકો મોબાઇલમાં શું જુએ છે?: જાગૃત થાઓ અને તમારાં બાળકોને ડિજિટલ વિશ્વના જોખમોથી બચાવો!.
Published on: 03rd August, 2025

આજકાલ બાળકો આખો દિવસ ફોન સાથે ચોંટેલા રહે છે, જે તેમના માનસિક અને ભાવનાત્મક વિકાસને નુકસાન કરે છે. Digital વિશ્વમાં બાળકો માટે જ્ઞાનની સાથે જોખમી કાદવ પણ છે, જે તેમની નિર્દોષતાને ગળી રહ્યો છે. YouTube, Facebook જેવાં પ્લેટફોર્મ પર ઘણા એવા short વિડીયો છે, જે બાળકોને ભ્રમિત કરે છે. માતાપિતા અજાણ છે કે તેમના બાળકો દરરોજ ઝેર ગ્રહણ કરી રહ્યાં છે. માતાપિતાએ જાગૃત થવાની જરૂર છે.