સૈયારા જોઈને રડતા લોકો માટે 90's કિડનો હેટ લેટર!.
સૈયારા જોઈને રડતા લોકો માટે 90's કિડનો હેટ લેટર!.
Published on: 01st August, 2025

90's માં જન્મેલા લોકો આજે પણ નદીમ-શ્રવણ અને કુમાર શાનુનાં સેડ સોંગ સાંભળે છે. બાજીગર, સાજન, દિલ હૈ કી માનતા નહિ, બોમ્બે જેવા ગીતો આજે પણ playlist માં વગાડે છે. આ એક 90's kid નો વિરોધ છે.