અહાન પાંડે: પહેલી ફિલ્મથી જ લોકપ્રિય, 'સૈયારા'એ BOX OFFICE પર ધૂમ મચાવી.
Published on: 01st August, 2025
તાજેતરમાં રજૂ થયેલી યશરાજ બેનરની ફિલ્મ 'સૈયારા'એ BOX OFFICE પર ધૂમ મચાવી છે. મોહિત સૂરી દિગ્દર્શિત આ મૂવીમાં અહાન પાંડે અને અનિત પડ્ડાની જોડીને દર્શકોએ આવકારી છે. 'સૈયારા'એ રજૂઆતના ચાર દિવસમાં જ BOX OFFICEને ૧૦૦ કરોડ રૂપિયાથી છલકાવી દીધી. ફિલ્મમાં અહાન પાંડેએ સંગીતકાર ક્રિશ કપૂર અને અનીત પડ્ડાએ ગીતકારની ભૂમિકા ભજવી છે.

Published on: August 01, 2025
Published on: 01st August, 2025
Published on: 01st August, 2025