અનીત પડ્ડા: અમૃતસરથી મુંબઈ દિલ્હી થઈને.
Published on: 01st August, 2025
બોલિવુડમાં ૨૦૨૫ના પહેલા ૭ મહિનામાં આશરે ૬૫ ફિલ્મો રિલીઝ થઈ. કેટલીક ફિલ્મોએ ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો, જેમાં 'છાવા' પ્રથમ સ્થાને છે. યશરાજ ફિલ્મ્સની રોમાંટિક ફિલ્મ 'સૈયારા' પણ હિટ રહી. અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડીએ જનરેશન Zને ઘેલું લગાડ્યું છે. સમીક્ષકો અહાન અને અનીતને શાહરુખ ખાન અને કાજોલ પછીની આકર્ષક રોમાંટિક જોડી ગણાવી રહ્યા છે.

Published on: August 01, 2025