ઇબ્રાહિમ અલી ખાનની ફિલ્મ 'નાદાનિયાં'થી 'સરઝમીન' સુધીની સફર દર્શાવે છે કે દિલ્હી હજુ દૂર છે.
Published on: 01st August, 2025
ઇબ્રાહિમ અલી ખાને 'નાદાનિયાં'માં રોમેન્ટિક અને 'સરઝમીન' માં ઇન્ટેન્સ ભૂમિકા ભજવી છે. હિન્દી ફિલ્મ જગતમાં અહાન પાંડે, અનન્યા પાંડે જેવા ઘણા નવા કલાકારો આવી રહ્યા છે, જેમાં ઇબ્રાહિમ અલી ખાનનો પણ સમાવેશ થાય છે, જે સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહનો પુત્ર છે. 'સરઝમીન'માં તેણે ભૂમિકા ભજવવા કોશિશ કરી છે.

Published on: August 01, 2025
Published on: 01st August, 2025
Published on: 01st August, 2025