ઑગસ્ટ મહિનાનું રાશિફળ: અંક 3 માટે કમાણી, અંક 7 લગ્ન સંબંધિત સમસ્યાથી ચિંતિત રહી શકે છે.
ઑગસ્ટ મહિનાનું રાશિફળ: અંક 3 માટે કમાણી, અંક 7 લગ્ન સંબંધિત સમસ્યાથી ચિંતિત રહી શકે છે.
Published on: 01st August, 2025

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અનુસાર તમારા માટે ઑગસ્ટ મહિનો કેવો રહેશે? પોઝિટિવમાં પરિવાર સાથે સમય, જમીન કે વાહન ખરીદી શકશો. બેરોજગારોને રોજગાર મળશે. નેગેટિવમાં અજાણ્યો ભય, નુકશાન, અને જવાબદારીઓમાં નિષ્ફળતા મળી શકે. કરિયરમાં દબાણ રહેશે, પણ ધનલાભની તકો પણ મળશે. પારિવારિક સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે, મૌસમી રોગોથી બચો.