લિસા હેડનને કમબેક કરવાની કોઈ ઉતાવળ નથી.
લિસા હેડનને કમબેક કરવાની કોઈ ઉતાવળ નથી.
Published on: 01st August, 2025

લિસા હેડનને ૨૦૧૬ પછી ફિલ્મમાં કમબેક કરવાની કોઈ ઉતાવળ નથી, કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'માં તે છેલ્લે દેખાઈ હતી. મોડેલ અને ટીવી પ્રેજન્ટર લિસાએ ૨૦૧૦માં બોલીવૂડમાં ડેબ્યુ કર્યું. ત્યારબાદ તેણે ૨૦૧૬માં ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા અને હાલમાં તે ત્રણ બાળકોની માતા છે.