ટીવી ટોક: આರ್ಯમાન સેઠી પ્રેમમાં પડ્યો
Published on: 01st August, 2025
તાજેતરમાં અભિનેત્રી યોગિતા બિહાનીને તેના BOYFRIEND આર્યમાન સેઠીએ આશ્ચર્યનો આંચકો આપ્યો હતો. યુગલ અર્ચના પુરણ સિંહ અને પરમીત સેઠીના પુત્ર આર્યમાન સેઠીએ હૈદરાબાદ ખાતે યોગિતાની મુલાકાત લીધી. આર્યમાન (33)એ વ્લોગમાં યોગિતા પોતાની GIRLFRIEND હોવાનું જાહેર કર્યું. યોગિતા (29) પણ ખુશ થઈ ગઈ. તેણે કહ્યું કે, તે અને આર્યમાન DATE કરી રહ્યા છીએ.

Published on: August 01, 2025