તૃપ્તિ ડિમરી કહે છે: મને બોલીવુડમાં સંઘર્ષથી સફળતા મળી.
તૃપ્તિ ડિમરી કહે છે: મને બોલીવુડમાં સંઘર્ષથી સફળતા મળી.
Published on: 01st August, 2025

ઉત્તરાખંડથી મુંબઈ આવી તૃપ્તિ ડિમરીએ બોલીવુડમાં નામ કાઢ્યું, 'ધડક-૨' પછી તે જાણીતી બની. તે એક અબુધ યુવતીની જેમ મુંબઈ આવી હતી. મુંબઈમાં તેને કોઈ ઓળખતું ન હતું અને તેને એક્ટિંગનો 'અ' પણ આવડતો નહોતો. તેની લોકચાહના પાછળ તેનો સંઘર્ષ રહેલો છે.