રણદીપ હુડાને હવે રાઇટિંગનો ચસકો લાગ્યો!
Published on: 01st August, 2025
રણદીપ હુડાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષો પછી સમજાયું કે લખતી વખતે તેમની ક્રિએટિવિટી વધુ ખીલે છે. તેઓ લેખનકાર્યના પ્રેમમાં પડ્યા છે. તેમની વાર્તાઓ તેમના અનુભવો અને અનુભૂતિઓનું પ્રતિબિંબ છે. રણદીપ હુડાને મલ્ટિપલ પર્સનાલિટી પણ ગણાવી શકાય છે. Randeep Hooda is now writing.
રણદીપ હુડાને હવે રાઇટિંગનો ચસકો લાગ્યો!

રણદીપ હુડાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષો પછી સમજાયું કે લખતી વખતે તેમની ક્રિએટિવિટી વધુ ખીલે છે. તેઓ લેખનકાર્યના પ્રેમમાં પડ્યા છે. તેમની વાર્તાઓ તેમના અનુભવો અને અનુભૂતિઓનું પ્રતિબિંબ છે. રણદીપ હુડાને મલ્ટિપલ પર્સનાલિટી પણ ગણાવી શકાય છે. Randeep Hooda is now writing.
Published on: August 01, 2025