શનિવારનું રાશિફળ: વૃષભની FINANCIAL સ્થિતિ સુધરશે, તુલા રાશિનું કાર્ય પૂર્ણ થશે.
શનિવારનું રાશિફળ: વૃષભની FINANCIAL સ્થિતિ સુધરશે, તુલા રાશિનું કાર્ય પૂર્ણ થશે.
Published on: 01st August, 2025

ગુજરાતી પંચાંગ અનુસાર, 02 ઓગસ્ટ 2025, શ્રાવણ સુદ આઠમ છે. જ્યોતિષી ડૉ.અજય ભામ્બીના મતે 12 રાશિઓ માટે દિવસ કેવો રહેશે: વૃષભ માટે PAYMENT મળશે, FINANCIAL સ્થિતિ સુધરશે. તુલા રાશિ માટે આજે બાકી રહેલું કાર્ય પૂર્ણ થશે. અન્ય રાશિઓએ શુ કરવું અને શુ ન કરવું તે જાણો.