તાપસી પન્નુ: Action, Drama અને Comedyથી ભરપૂર અભિનેત્રી.
Published on: 01st August, 2025
તાપસી પન્નુ રૂઢી તોડતી અભિનેત્રીએ શક્તિશાળી અભિનયથી સિનેમામાં સ્થાન બનાવ્યું છે. Drama, Thrillerથી લઈને મનોરંજક ફિલ્મોમાં વિવિધતા દર્શાવી છે. 'ગાંધારી' પછી તે Comedy Drama કરવા તૈયાર છે. નવા પ્રોજેક્ટમાં તાપસી Comedy રોલમાં દેખાશે, જે તેની ફિલ્મોગ્રાફીમાં નવો વળાંક છે.

Published on: August 01, 2025
Published on: 01st August, 2025
Published on: 01st August, 2025