વિકરાળ શિકારી શાર્ક: અજાયબ વિશેષતાઓથી ભરપૂર અહેવાલ
વિકરાળ શિકારી શાર્ક: અજાયબ વિશેષતાઓથી ભરપૂર અહેવાલ
Published on: 02nd August, 2025

સમુદ્રી જીવોમાં શાર્ક સૌથી હિંસક માછલી છે, જેની ઘણી જાતો છે. દરેક જાતની શાર્કમાં અજાયબ વિશેષતાઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, Great White Sharkના જડબા ભીડાય ત્યારે દસ ચોરસ ઇંચે ૩૦ ટન જેટલું દબાણ થાય છે, જે લોખંડને પણ કચડી શકે છે.