<> પાકીઝા: આ ફિલ્મ નથી, પરંતુ મીના કુમારીનો આત્મા છે!
Published on: 01st August, 2025
<> મીના કુમારીની ફિલ્મ પાકીઝા એક આત્મા સમાન છે! જેમાં કહેવાય છે, 'આપ કે પાંવ દેખે. બહુત હસીન હૈં. ઈન્હેં ઝમીન પર મત ઉતારીયેગા... મૈલે હો જાયેંગે.' આ ફિલ્મ મીના કુમારીના જીવન અને અભિનયનો અરીસો છે, જે દર્શકોને ભાવવિભોર કરી દે છે.
<> પાકીઝા: આ ફિલ્મ નથી, પરંતુ મીના કુમારીનો આત્મા છે!

<> મીના કુમારીની ફિલ્મ પાકીઝા એક આત્મા સમાન છે! જેમાં કહેવાય છે, 'આપ કે પાંવ દેખે. બહુત હસીન હૈં. ઈન્હેં ઝમીન પર મત ઉતારીયેગા... મૈલે હો જાયેંગે.' આ ફિલ્મ મીના કુમારીના જીવન અને અભિનયનો અરીસો છે, જે દર્શકોને ભાવવિભોર કરી દે છે.
Published on: August 01, 2025