મુખડા દેખ દર્પણ મેં: ભારતીય સેન્સર બોર્ડના વિચિત્ર અભિગમો સમજવા મુશ્કેલ.
Published on: 18th July, 2025
'સુપરમેન' ફિલ્મના kissing scene પર વિવાદ અને સેન્સર બોર્ડનો નિર્ણય. જેમ્સ ગનની હોલીવુડ ફિલ્મમાં સુપરમેન અને નાયિકાના 33 સેકન્ડના kissing scene ને ભારતીય ઓડિયન્સ માટે 'વધારે પડતું' ગણીને કાપવામાં આવ્યું. ફિલ્મે વર્લ્ડવાઈડ 200 મિલિયન ડોલર અને ભારતમાં 4 મિલિયન ડોલરની કમાણી કરી છે, છતાં સેન્સર બોર્ડના અભિગમથી વિવાદ થયો છે અને અમેરિકનો છંછેડાયા છે.

Published on: July 18, 2025