મસ્કની રેસ્ટોરાં: ઊડતી રકાબી લુક, રોબોટ સર્વિસ, 45 ફૂટ સ્ક્રીન; અમેરિકન સંસ્કૃતિને મોડર્ન ટચ!
મસ્કની રેસ્ટોરાં: ઊડતી રકાબી લુક, રોબોટ સર્વિસ, 45 ફૂટ સ્ક્રીન; અમેરિકન સંસ્કૃતિને મોડર્ન ટચ!
Published on: 22nd July, 2025

ઇલોન મસ્કે લોસ એન્જલસમાં ફ્યુચરિસ્ટિક 'ડાયનર' ખોલી છે, જ્યાં બર્ગર, હોટ ડોગ્સ અને ચિકન વિંગ્સ મળે છે. અહીં 80 સુપરચાર્જર છે, જ્યાં ટેસ્લા કારમાં આવનાર કારના સ્ક્રીન પરથી ઓર્ડર આપી શકે છે. 45 ફૂટના મૂવી સ્ક્રીનનો ઓડિયો ટેસ્લા કાર સાથે સિંક થાય છે. 'ઓપ્ટિમસ' રોબોટ પોપકોર્ન સર્વ કરે છે. આ રેસ્ટોરાં જૂના જમાનાની અમેરિકન ડાયનર સંસ્કૃતિને ભવિષ્યની ટેકનોલોજી સાથે જોડે છે.