ઓફબીટ : ઉપરવાસનો વરસાદ વિચારોનો સંવાદ.
Published on: 23rd July, 2025
પ્રેમમાં પડવા કરતા ઉપડવાનું હોય છે, એકબીજામાં જડી જવાનું હોય છે. લોંગ ડીસટન લવ માં વ્યક્તિ Mentor બને છે, કામ પર ફોકસ કરવાથી સફળતા મળે છે. સ્ટેટસ કોણ જુએ છે એ મહત્વનું નથી, પ્રેમમાં અપેક્ષા રાખ્યા વગર આપવાથી તે ટકી રહે છે. બીજાના દુઃખને પણ મહત્વ આપવું, દુઃખમાં જીવવાની સખાવત મળે છે. બાળકોને તેમની રીતે જીવવા દેવા જોઈએ.

Published on: July 23, 2025